વિકિડેટા:પ્રબંધક

This page is a translated version of the page Wikidata:Administrators and the translation is 52% complete.
Outdated translations are marked like this.

મે ૨૦૨૪ મુજબ પ્રબંધકો (edit)
  1. *Youngjin, ko, en‑2
  2. 1997kB, hi, en‑3
  3. Abián, es, en‑3, fr‑2
  4. Ajraddatz, en, fr‑2
  5. AmaryllisGardener, en, sco‑2, ru‑1, pih‑1
  6. Ameisenigel, de, en‑4, nds‑2, fr‑1, tlh‑1
  7. Andreasmperu, es, en‑4, fr‑3, de‑3, it‑2, pt‑2
  8. Ayack, fr, en‑3
  9. Bencemac, hu, en‑2
  10. Bovlb, en, en-GB, sco, fr‑1
  11. BrokenSegue, en, es‑1
  12. ChristianKl, de, en‑5, fr‑1
  13. DannyS712, en, he‑2, es‑2, zh‑2
  14. Ebrahim, fa, en‑3
  15. Emu, de, en‑3, es‑2
  16. EPIC, sv, en‑3, no‑2, de‑1
  17. Epìdosis, it, en‑3, fr‑2, la‑2, grc‑2, de‑1
  18. Esteban16, es, en‑3, pt‑1, it‑1
  19. Estopedist1, et, en‑3, fi‑1, lt‑1, lv‑1
  20. FlyingAce, es, en‑5, de‑1, it‑1
  21. Fralambert, fr, en‑3, es‑1, pt‑1
  22. Fuzheado, en, zh‑1
  23. Gnoeee, ml, en‑3, hi‑1
  24. HakanIST, tr, en‑4, az‑3, es‑2, de‑1
  25. Hasley, es, en‑3, ca‑2, it‑1, pt‑1, gl‑1
  26. Hazard-SJ, en, en-GB, fr‑2, es‑2
  27. Hjart, da, en‑2, de‑1, sv‑1, nb‑1
  28. Infrastruktur, en-3, nb-4, nn-1, de-1, sv-1, da-1
  29. Jasper Deng, en, fr‑3
  30. Jianhui67, en, zh‑4, ja‑2, ms‑1
  31. Koavf, en, es-2, de-1, pt-1
  32. KonstantinaG07, el, en-4, fr-2, grc-1
  33. Ladsgroup, fa, en‑4, de‑2, az‑1
  34. Lymantria, nl, en‑3, de‑2, fy‑2, fr‑1
  35. Madamebiblio, es, fr‑3, en‑2, it‑2, pt‑1
  36. Mahir256, bn, en, es‑3
  37. Martin Urbanec, cs, en‑3
  38. Matěj Suchánek, cs, en‑3, de‑2, sk‑2, sv‑1
  39. Mbch331, nl, en‑3, fr‑1, de‑1
  40. Mike Peel, en, es‑2, fr‑1, pt‑1
  41. Minorax, en, zh, nan‑2, fr‑1, ko‑1, ms‑1, yue‑1
  42. MisterSynergy, de, en‑4
  43. MSGJ, en, ja‑2
  44. Multichill, nl, en‑3, de‑1, fr‑1
  45. Nikki, en, de‑3, ja‑1
  46. Nikosguard, el, en‑3, it‑1
  47. Pamputt, fr, en‑2
  48. Penn Station, ja, en‑2
  49. Romaine, nl, en‑3, de‑2
  50. Rzuwig, pl, en‑2
  51. S8321414, zh-Hant-TW-N, zh-Hant-N, zh, nan‑3, en‑2, lzh‑2
  52. Sannita, it, en‑3, es‑1
  53. Saroj, ne, en‑3, hi‑3
  54. Sotiale, ko, en‑2, ja‑2, bi‑2, eo‑1
  55. Stang, zh, en‑2
  56. Stryn, fi, en‑2, sv‑1
  57. Vargenau, fr, en‑3, de‑2, eo‑1
  58. Wagino 20100516, id, en‑3, ms‑3, jv‑2, jv-x-bms‑2
  59. wd-Ryan, en
  60. WikiBayer, bar, de‑4, en‑1
  61. Wolverène, ru, en‑3, de‑1, eo‑1, es‑1, uk‑1, vep‑1
  62. Yahya, bn, en‑3
  63. Ymblanter, ru, en‑3, de‑2, fr‑2, nl‑2, it‑1, es‑1
  64. Zafer, tr, en‑3, ru‑2, az‑2, kk‑1
  65. יונה בנדלאק (yona b), he, fr‑3, en‑2
  66. علاء (Alaa), ar, en‑3
  67. باسم (Bassem), ar, en‑4, fr‑1, tr‑1, fa‑1

  68. Dexbot, python bot account that deletes obsolete items
  69. MsynABot, python bot account that protects highly used items
  70. Pi admin bot, python bot account that updates the watchlist notice

  71. Abuse filter, MediaWiki pseudo account

સિસ્ટમ હાલમાં ૭૧ પ્રબંધકોને માન્ય રાખે છે. જો આ આંકડો યાદીમાંના આખરી આંકડા સાથે મેળ ન ખાતો હોય તો તેનો મતલબ યાદીમાં કોઈ ભૂલ છે.

પ્રબંધકો (sysops તરીકે પણ ઓળખાય છે) એ વિકિડેટાના એવા સભ્યો છે જેમના પર દરવાનની કાર્યવાહી જેવી કે રદ કરવું અને પ્રતિબંધિત કરવું વગેરે ભારણ મૂકાયેલ છે. પ્રબંધકોની ચૂંટણી વિકિડેટા:પરવાનગી માટે વિનંતી ખાતે સમુદાય મતદાન દ્વારા થાય છે, એક અઠવાડિયાની ચર્ચા અને ઓછામાં ઓછા આઠ તરફેણમાં મતો, અને તરફેણ અને વિરુદ્ધના મતો વચ્ચે ૭૫% ગાળો જરૂરી છે.

હક્કો અને ક્ષમતાઓ

પ્રબંધકો પાસે વધારાની ક્ષમતાઓ વાપરવાની પરવાનગી છે, જેને હક્કો તરીકે કહેવાય છે કારણ કે તેનો વપરાશ વિકિડેટા સમુદાય દ્વારા નક્કી કરેલ વ્યાપ હેઠળ જ થાય છે. પ્રબંધકોની ક્ષમતાઓને લગતી નીતિઓ નીચેના પાનાઓમાં શોધી શકાય:

પ્રબંધકો AbuseFiltersને પણ જાળવે છે, તેઓ મિડિયાવિકિ ઈન્ટરફેસમાં સંપાદન કરી શકે અને રોલબેકના હક્કની મદદથી ભાંગફોડ હટાવી શકે છે.

પ્રબંધકો નીચે મુજબની પરવાનગીઓ આપી શકે, પણ તેઓ તે પોતાને નથી આપી શકતા, કારણ કે પ્રબંધક સભ્ય જૂથ બધા જ હક્કો ધરાવે છે (સિવાય ભાષાંતર પ્રબંધક, જેના હક્કો પ્રબંધક જૂથમાં સમાવિષ્ટ નથી):

  • સ્વયંચલિત પ્રહરી હક્કો એવા સભ્યોને આપી શકે, જેઓએ વિકિડેટા કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ દર્શાવી હોય.
  • માન્ય સભ્ય એવા વિશ્વાસપાત્ર સભ્યોને અપાય છે જે ચાર કરતાં ઓછા દિવસ પહેલાં નોંધાયા હોય.
  • IP પ્રતિબંધમાં છૂટ એવા સભ્યને અપાય છે જેઓની છાપ સારી હોય અને તેઓ પ્રતિબંધિત IPથી યોગદાન કરતા હોય.
  • ગુણધર્મ સર્જકના હક્કો એવા સભ્યોને અપાય છે જેઓ પ્રોપર્ટી બનાવવામાં અનુભવી હોય.
  • ઊલટાવનાર હક્કો એવા સભ્યોને અપાય કે જેઓ પર એવો વિશ્વાસ હોય કે તે આ હક્કો ફક્ત ભાંગફોડ અને ચકાસણી માટેના સંપાદનો પર જ કરશે.
  • ફ્લડર્સના હક્કો જો તે ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરતા હોય તો પોતાના ખાતાંને આપી શકશે, અન્ય સભ્યોને આ માટે રાજનૈતિકની પરવાનગી જોઈશે.
  • ભાષાંતર પ્રબંધક હક્કો - ફક્ત પોતાના જ ખાતાંને આપી શકે, અન્ય સભ્યોને નહિ. ફક્ત રાજનૈતિકો જ આ હક્ક અન્ય સભ્યોને આપી શકે.

પ્રબંધકોનો સંપર્ક કરવો

પ્રબંધકોની સામાન્ય મદદ માટે, પ્રબંધકોના સૂચના પટનો ઉપયોગ કરી શકાય. વ્યક્તિગત પ્રબંધકોનો સંપર્ક તેમના ચર્ચાનાં પાને થઈ શકે.

હાલના તમામ પ્રબંધકોની યાદી આ પાનાંની જમણી તરફ આપેલ છે, અને Special:ListUsers/sysop ખાતે પણ મોજૂદ છે.

પ્રબંધન અધિકાર સાથેના અન્ય ખાતાં

વિકિડેટાના વિકાસની સરળતા માટે, કેટલાક વિકિમિડિયા જર્મનીના કર્મચારી સભ્યો પણ પ્રબંધન અને રાજનૈતિક અધિકાર સાથેનાં ખાતાં ધરાવે છે, અને તેઓ સભ્યનામમાં (WMDE) પ્રત્યય સાથે ઓળખી શકાય છે.

Accountability

Administrators are expected to reply promptly and civilly to concerns about their administrator actions. Repeated failure to do so may result in removal of the right, subject to the usual procedures.

Involved administrators

Administrators should avoid using their tools to perform actions where there are credible concerns about their impartiality. Those situations include using the tools in disputes in which they are involved parties. If the administrator is in doubt, the administrator is encouraged to ask for opinions, or to ask another administrator to review the case at Wikidata:Administrators' noticeboard. Exception: An administrator who has interacted with an editor or topic area purely in an administrative role, or whose prior involvements are minor or obvious edits which do not show bias, is not involved and is not prevented from acting in an administrative capacity in relation to that editor or topic area.

For the purposes of this policy, actions related to an item representing a Wikidata user are considered actions relating to that Wikidata user.

પ્રબંધન હક્કો ગુમાવવા

એવા ખાતાં જે છ મહિનાથી નિષ્ક્રિય હોય તેમના પ્રબંધનના હક્કો દૂર કરાય છે. છ મહિનાના ગાળામાં જે સભ્યએ પ્રબંધક/રાજનૈતિકને લગતી ૧૦ કાર્યવાહી ન કરી હોય તેને નિષ્ક્રિય તરીકે ગણાય છે. તે ૨૩ જુલાઈ ૨૦૧૩ના રોજ નીતિ તરીકે અમલમાં આવી અને તે સમયે પ્રબંધકના હક્કો ધરાવતાં તમામ સભ્યોને તે લાગુ કરવામાં આવી. નિષ્ક્રિયતા માટે પ્રબંધકોના ખાતાંને માસિક ધોરણે ચકાસવામાં આવશે. હાલમાં આ નીતિથી છૂટછાટ માટેની કોઈ જોગવાઈ નથી.

પ્રબંધકોને વિકિડેટા:પરવાનગી માટે વિનંતી ખાતે સમુદાય મતદાન દ્વારા હટાવી શકાય, હટાવવા માટે ૫૦%ની સામાન્ય બહુમતી જરૂરી છે. પ્રબંધકને હટાવવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં મુદ્દો પ્રબંધકોના સૂચના પટ પર લવાયેલ અને ચર્ચાયેલ હોવો જોઈએ.

પ્રબંધન હક્કો પ્રબંધકના સ્વૈચ્છિક રાજીનામાંથી દૂર કરી શકાય. જે પ્રબંધકો રાજીનામું આપવા ઈચ્છતા હોય તેઓ મેટા પર કારભારીઓને વિનંતી ખાતે વિનંતી કરી શકે છે. જો કોઈ પ્રબંધક સ્વૈચ્છિક રાજીનામાં બાદ પોતાના હક્કો પાછા મેળવવા ઈચ્છતા હોય તો નિષ્ક્રિયતા નીતિને અનુસરીને રાજીનામું આપ્યાના છ મહિનાની અંદર રાજનૈતિકોનો સૂચનાપટ ખાતે હક્કો પાછા મેળવવા વિનંતી કરી શકે છે.

વિકિડેટાના પ્રબંધકોની સમયરેખા

એક સમયરેખા જે ભૂતપૂર્વ પ્રબંધકો સહિત બધા જ પ્રબંધકોને બતાવે છે તે વિકિડેટા:પ્રબંધકો/સમયરેખા ખાતે જોઈ શકાય.

આ પણ જુઓ