Wikidata:Main Page/Content/gu

This page is a translated version of the page Wikidata:Main Page/Content and the translation is 100% complete.

વિકિડેટામાં તમારું સ્વાગત છે

એક મફત જ્ઞાન આધાર જે ૧૦,૯૮,૫૩,૩૬૫ ધરાવે છે જેમાં કોઈપણ ફેરફાર કરી શકે છે.

પ્રસ્તાવનાચોતરોસમુદાય મુખપૃષ્ઠમદદ

સ્વાગત!

વિકિડેટા મફત અને ખુલ્લા જ્ઞાનનો પાયો છે જે માનવ અને મશીનો બંને દ્વારા વાંચી અને સંપાદિત કરી શકાય છે.

વિકિડેટા વિકિપીડિયા, વિકિવોયેજ, વિકિસ્રોત અને અન્ય સહિતની તેની વિકિમીડિયા સંબંધી પ્રોજેક્ટ્સના સંરચિત માહિતી માટેના કેન્દ્રીય સંગ્રહ તરીકે કાર્ય કરે છે.

વિકિડેટા વિકિમીડિયા પ્રોજેક્ટ્સ સિવાય અન્ય ઘણી સાઇટ્સ અને સેવાઓને પણ ટેકો પૂરો પાડે છે! જોડાયેલ માહિતી વેબ પર available under a free license, પ્રમાણભૂત બંધારણોની મદદથી નિકાસેલ, અને તે અન્ય ખુલ્લા માહિતી સમૂહો સાથે જોડાયેલી હોઈ શકે છે વિકિડેટા ની સામગ્રી છે.

સામેલ થાવ
'શરુઆતીઓ માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા માટે, સમુદાય પોર્ટલ. ની મુલાકાત લો.

વિકિડેટા વિશે જાણો

વિકિડેટામાં તમારુ યોગદાન આપો

વિકિડેટા સમુદાયને મળો

વિકિડેટામાંથી ડેટાનો ઉપયોગ કરો

વધુ...
સમાચાર

વધુ સમાચાર... (ફેરફાર કરો (અંગ્રેજીમાં))

ડેટા વિશે વધુ જાણો

શું તમે ડેટાની અદભુત દુનિયામાં નવા છો? તો તમારી ડેટાની વિશેની જાણકારી વધારો અને તેમાં સુધારો કરો. આ માહિતી ખાસ તમારી ડેટા વિશેની સમજ ટૂંક સમયમાં વધારવા તેમજ તેની સાથે તમને અનુકૂળ બનાવવા માટે મુકવામાં આવી છે.

શોધ કરો

વિકિડેટા સમુદાય તરફથી નવીન કાર્યક્રમો અને યોગદાન

ફીચર્ડ વિકિપ્રોજેક્ટ:
વિકિપ્રોજેક્ટ સંગીત

વિકિપ્રજેક્ટ મ્યુઝિક એ એવા સંપાદકોનું ઘર છે જે કલાકારો વિશે માહિતી ઉમેરવામાં મદદ કરે છે , સંગીત રિલીઝ કરે છે , ગીતો રજૂ કરે છે , પુરસ્કારો આપે છે અને પ્રદર્શન કરે છે. વધુમાં , ઘણા સંગીત ડેટાબેઝ અને સ્ટ્રીમિંગ સેવાઓ સાથે વિકિડેટામાંથી આયાત અને તેને જોડવું એ પ્રોજેક્ટનું બીજું કેન્દ્ર છે. અમારા ડેટા મોડેલ વિશે અમારા Wikidata:WikiProject Music પૃષ્ઠ પર વાંચો અને ટેલિગ્રામ પર અમારી સાથે https://t.me/exmusica પર આવો.

વધુ:

વિકિડેટા દ્વારા હાથ ધરવામાં આવેલા એક રસપ્રદ પ્રોજેક્ટ અથવા સંશોધન વિષે જાણો છો? તમે અહીંયા મુખ્ય પૃષ્ઠ પર દર્શાવવામાં આવતી સામગ્રીને નીમણુંક (નોમિનેટ) કરી શકો છો!

 વિકિપીડિયા – જ્ઞાનકોશ     વિકિકોશ – શબ્દકોષ અને સમાનાર્થી શબ્દનો સંગ્રહ     વિકિપુસ્તક – પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા અને પાકશાસ્ત્ર     વિકિસમાચાર – સમાચાર     વિકિસૂક્તિ – સૂક્તિઓનો સંગ્રહ     વિકિસ્રોત – પુસ્તકાલય     વિકિવિદ્યાલય – શિક્ષણ માટેના સંસાધનો     વિકિયાત્રા – પ્રવાસ માર્ગદર્શિકા    વિકિજાતિ – પ્રજાતિઓની નિર્દેશિકા    વિકિકાર્યો – મફત સોફ્ટવેર કાર્યો     વિકિમીડિયા કોમન્સ – દૃશ્ય, શ્રાવ્ય માધ્યમનો સંગ્રહ     ઈન્ક્યુબેટર – નવી ભાષાઓની આવૃત્તિઓ     મેટા-વિકિ – વિકિમીડિયા પ્રકલ્પોનું સંકલન     મીડિયાવિકિ – સૉફ્ટવેરનું દસ્તાવેજીકરણ