Wikidata:Requests for permissions/Removal/text/gu

This page is a translated version of the page Wikidata:Requests for permissions/Removal/text and the translation is 17% complete.
Outdated translations are marked like this.

Wikidata:Requests for permissions/Removal

: હક્કો દૂર કરવા માટેની વિનંતીઓ

નીચેનું પાનું સભ્યને અપાતા કોઈપણ હક્કો દૂર કરવા માટેની વિનંતી માટે છે. આ પ્રમાણેની વિનંતી સામાન્ય રીતે જ્યારે હક્કોનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે કરાય છે. અર્થહીન અથવા વ્યર્થ વિનંતી ન કરવી અને જો કરવામાં આવે તો સંકળાયેલ ન હોય તેવા રાજનૈતિકે તેની સમજ મુજબ તેને બંધ કરવી. હક્કો દૂર કરવા માટેની વિનંતી જો નિષ્ક્રિયતા સિવાયના અન્ય કોઈ કારણસર હોય તો હક્કોના દુરુપયોગને લગતા પુરાવા પુરા પાડવા. કેટલાક હક્કો જેમ કે ઓવરસાઈટને લગતા હક્કો માટે કારભારીઓ પુરાવા આપી શકે છે.