Template:Uw-link-removal1/text/gu

This page is a translated version of the page Template:Uw-link-removal1/text and the translation is 100% complete.

નમસ્કાર, હું [[સભ્ય:|]] છું. વિકિડેટામાં તમારું સ્વાગત છે! મારા ધ્યાનમાં આવ્યું છે કે હાલમાં તમે એક કડી લેખ પરથી દૂર કરી છે, પરંતુ તેને અન્ય કોઈ સ્થાને ઉમેરેલ નથી. જો તમને લાગતું હોય કે તે કડી અન્ય વસ્તુ સાથે વધુ સુસંગત છે તો તેને મહેરબાની કરીને ત્યાં ઉમેરો. (જો તમને ખબર ન હોય કે તે કેવી રીતે કરવું, તો તમે મુક્ત રીતે મારા ચર્ચાનાં પાને મારો સંપર્ક કરી શકો છો અને હું તે તમારા માટે કરી શકું છું.) જો તમને વિકિડેટા પર સંપાદન વિશે જિજ્ઞાસા હોય, અને તમે કેટલીક વસ્તુઓ ચકાસવા માગતા હો, તો મહેરબાની કરીને વિકિડેટા સેન્ડબોક્ષ પર ચકાસો. આભાર, અને સંપાદન માટે શુભેચ્છા!