Logo of Wikidata

Welcome to Wikidata, !

Wikidata is a free knowledge base that you can edit! It can be read and edited by humans and machines alike and you can go to any item page now and add to this ever-growing database!

Need some help getting started? Here are some pages you can familiarize yourself with:

  • Introduction – An introduction to the project.
  • Wikidata tours – Interactive tutorials to show you how Wikidata works.
  • Community portal – The portal for community members.
  • User options – including the 'Babel' extension, to set your language preferences.
  • Contents – The main help page for editing and using the site.
  • Project chat – Discussions about the project.
  • Tools – A collection of user-developed tools to allow for easier completion of some tasks.

Please remember to sign your messages on talk pages by typing four tildes (~~~~); this will automatically insert your username and the date.

If you have any questions, please ask me on [[User talk:|my talk page]]. If you want to try out editing, you can use the sandbox to try. Once again, welcome, and I hope you quickly feel comfortable here, and become an active editor for Wikidata.

Best regards! --Vyom25 (talk)

બે આઈટમ(લેખો) વિલીન કરવા માટેEdit

ધવલભાઈ તમારા યોગદાનમાં મે જોયું કે તમે કેટલાક લેખોની કડીઓ અન્યત્ર યોગ્ય સ્થાને ખસેડી છે પણ તે થોડું કડાકૂટીયું અને કંટાળાજનક કામ છે. આપે જે કડી ખસેડી છે તેમાં લેબલ નથી ખસેડ્યાં અને ખાલી થયેલ લેખોને રદ કરવા નથી મોકલ્યા. તે અલગથી ખસેડવા ન પડે અને રદ કરવા અલગથી વિનંતી ન કરવી પડે તે માટે Help:Mergeથી પરિચિત થશો અને તમારી પસંદમાં ગેજેટ વિભાગમાં મર્જ ગેજેટ છે તે સક્રિય કરશો, આ ગેજેટથી તમે એક જ સાથે જે પાનાંને વિલીન કરવું હોય તેના પરની કડીઓ(એક કે એક કરતાં વધુ), લેબલ, વર્ણન, દાવાઓ અને વિધાનો બધું જ એકસાથે યોગ્યસ્થાને વિલીન થશે અને રદ કરવાની વિનંતીની પસંદગી સિલેક્ટ કરવાથી ખાલી થયેલ વધારાનો લેખ પણ રદ થવા જતો રહશે. આભાર બાકી મને તો તમે ગમે ત્યારે પકડી શકો છો એ મારે તમને કહેવાનું ન હોય (જેમ હું તમને પકડ્યા કરું છું વિકિ પર) ;)--Vyom25 (talk) 06:11, 17 July 2013 (UTC)

ધ્યાન દોરવા બદલ આભાર વ્યોમભાઈ! પણ કોણ જાણે કેમ મારા બ્રાઉઝરની તકલીફ હોય કે બીજી કોઈ, મારાથી અહિં એક્ઝિસ્ટીંગ આઇટમમાં ફેરફાર થતા નથી, અને આ મર્જ ગેજેટને મેં મારા preferencesમાં active કર્યું હોવા છતા મને તે દેખાતું નથી.--Dsvyas (talk) 23:02, 18 July 2013 (UTC)
તમે જે તે લેખ પર જશો ત્યારે જ તમને દેખાશે. શોધના બોક્ષની બાજુમાં નાના તીર પર કર્સર લઈ જતાં તેની સાથે વિલીન કરો (merge it with) એવું એક ઓપ્શન દેખાશે જે મર્જ ગેજેટ જ છે (મે તેનું ગુજરાતીકરણ વિલિન કરી દીધેલ છે).--Vyom25 (talk) 05:21, 19 July 2013 (UTC)

AutopatrollerEdit

Template:Autopatroller/text/en The Anonymouse (talk) 03:58, 23 July 2013 (UTC)

RequestEdit

Hello.

Could you at create the articles en:Architecture of Azerbaijan (Republic of Azerbaijan), en:List of Azerbaijani film directors (Republic of Azerbaijan) and en:Bodies of water of Azerbaijan (Republic of Azerbaijan) in Gujarati?

Thank you.

31.200.16.52 12:32, 4 March 2018 (UTC)