Wikidata:Requests for permissions/Administrator/Header/gu

This page is a translated version of the page Wikidata:Requests for permissions/Administrator/Header and the translation is 79% complete.
Outdated translations are marked like this.
વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/પ્રબંધક

તમારા અથવા અન્ય સભ્યને પ્રબંધક હક્કો માટે વિનંતી કરવા માટે મહેરબાની કરીને સભ્યનામ નામ નીચેના ખાનામાં લખો. જો ભૂતકાળમાં સફળ અથવા નિષ્ફળ અરજી કરેલ હોય તો મહેરબાની કરીને સભ્યનામ પાછળ ક્રમાંક ઉમેરો – બીજી અરજી માટે "ઉદાહરણ ૨", "ઉદાહરણ ૩" ત્રીજી અરજી માટે અને તેમ વધુ માટે.



જૂની વિનંતીઓ માટે દફતર જુઓ. If you want to request administrator help, please post at Administrators' noticeboard.
પ્રબંધક હક્કો મેળવવા માટેની જરૂરિયાતો

પ્રબંધન હક્કો મેળવવા માટે નીચે આપેલ જરૂરિયાતો પૂર્ણ કરવી ફરજિયાત છે:

  • ઉમેદવારી ઓછામાં ઓછી એક અઠવાડિયા માટે ચાલુ રહેશે.
  • સફળ થવા માટે ઉમેદવારે:
    • ઓછામાં ઓછા ૮ તરફેણના મત, અને
    • તરફેણ/વિરુદ્ધ મતદાન વખતે ઓછામાં ઓછા ૭૫% અથવા તેથી વધુ તરફેણના મતો મેળવવાના રહેશે.
  • ફક્ત નોંધાયેલ સભ્યો જ મતદાન કરી શકે છે. નોંધાયેલ ન હોય તેવા સભ્યો ટિપ્પણીના વિભાગમાં પોતાની ટિપ્પણી મૂકી શકે છે.