વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/ગુણધર્મ સર્જક/મથાળું૨

This page is a translated version of the page Wikidata:Requests for permissions/Property creator/Header2 and the translation is 86% complete.

વધુ માહિતી માટે મહેરબાની કરીને વિકિડેટા:ગુણધર્મ સર્જક જુઓ.

સભ્ય પોતાની જાતને ઉમેદવાર બનાવી શકે છે અથવા અન્ય સભ્યને ઉમેદવાર બનાવી શકે છે; જોકે સભ્યને હક્કો તો જ આપવા જો તેને જોઈતા હોય, અને અન્ય સભ્ય દ્વારા કરાતી ઉમેદવારીને જ્યાં સુધી ઉમેદવાર સ્વીકાર કરતી ટિપ્પણી ન કરે ત્યાં સુધી અટકાવી રાખવી.

પ્રબંધકો ગુણધર્મ સર્જકના હક્કો એવા સભ્યોને આપી શકે છે જે:

  • સામાન્ય રીતે સમુદાયના વિશ્વાશપાત્ર સભ્યો હોય, અને ગુણધર્મો સાથે કામ કરવાનો જેની પાસે ભૂતકાળનો અનુભવ હોય, અને
  • વિકિડેટા કેવી રીતે કામ કરે છે તેનો સંતોષકારક ખ્યાલ બતાવ્યો હોય, ખાસ કરીને ગુણધર્મ નામસ્થળ, માહિતી પ્રકાર અને તેને સંલજ્ઞ વિચારો માટે.

સભ્યોને ફક્ત અન્ય પ્રકલ્પો પરના કાર્યને આધારે જ ગુણધર્મ સર્જક બનાવવા. આ હક્કો ફક્ત વિકિડેટા પ્રકલ્પ પર જ સક્રિય છે, અને આ બાબત વિનંતી કરતા પહેલાં અને વિનંતી માન્ય રાખતા પહેલા ધ્યાનમાં રાખવી.

Property creator right must be only granted following a request on this page which must remain open for at least 48 hours. An exception may be made for the case of regranting of the right to former property creators and administrators where the reason for removal was uncontroversial or due to inactivity.

ગુણધર્મ સર્જકો જો ઈચ્છે તો તેમના સભ્યપાનાં પર {{User property creator}} ઉમેરી શકે છે.