Wikidata:Requests for permissions/Translation administrator/Header/gu
Outdated translations are marked like this.
વિકિડેટા:પરવાનાઓ માટે વિનંતીઓ/ભાષાંતર પ્રબંધક |
તમારા અથવા અન્ય સભ્યને ભાષાંતર પ્રબંધક હક્કો માટે વિનંતી કરવા માટે મહેરબાની કરીને સભ્યનામ નામ નીચેના ખાનામાં લખો. જો ભૂતકાળમાં સફળ અથવા નિષ્ફળ અરજી કરેલ હોય તો મહેરબાની કરીને સભ્યનામ પાછળ ક્રમાંક ઉમેરો – બીજી અરજી માટે "ઉદાહરણ ૨", "ઉદાહરણ ૩" ત્રીજી અરજી માટે અને તેમ વધુ માટે.
એક વખત તમારી ઉમેર્યા બાદ મહેરબાની કરીને તેને અહીં ટ્રાન્સક્લુડ કરવાનું ભૂલશો નહિ.
જૂની વિનંતીઓ માટે દફતર જુઓ.- ભાષાંતર પ્રબંધકના હક્કો મેળવવા માટેની જરૂરિયાતો
મહેરબાની કરીને વિકિડેટા:ભાષાંતર પ્રબંધક અને તેને લગતા દસ્તાવેજો વાંચો. આ પ્રકારની વિનંતીઓ માટે કોઈ ચોક્કસ સમયસીમા અને કોઈ ચોક્કસ જરૂરિયાત નક્કી કરેલ નથી; જો તમે યોગ્ય કારણ આપી શકો તો તમારી વિનંતી મંજૂર રાખવામાં આવશે.