વિકિડેટા:સામાન્ય સમજ વાપરો

This page is a translated version of the page Wikidata:Use common sense and the translation is 71% complete.

આ પાનું વિકિડેટાની સામાન્ય સમજ વાપરવા પરની નીતિ ધરાવે છે.

આ નીતિ સરળ છે: સામાન્ય સમજ વાપરો. આ નીતિ વિકિડેટા પરની તમામ વસ્તુઓને લાગુ પડે છે, તેમાં સંપાદન, અન્ય સંપાદકો સાથે આદાન-પ્રદાન અને અન્ય નીતિઓનું અર્થઘટન આવી જાય છે. જો કોઈ અન્ય નીતિ વિકિડેટા પર જરૂરી અને અર્થપૂર્ણ યોગદાન અટકાવતી હોય, તો સામાન્ય સમજ વાપરો અને તેને અવગણો.

આ પણ જુઓ