વિકિડેટા:પ્રતિબંધિત સભ્યો

પ્રતિબંધિત સભ્યો પૃષ્ઠોને સંપાદિત, ખસેડવું કે અન્ય ક્રિયા કરી શકતા નથી જે વધારાના વપરાશકર્તા અધિકારો આપે છે. પ્રતિબંધ કે બિનપ્રતિબંધ ઈન્ટરફેસમાં પ્રવેશ કરી શકતા પ્રબંધકો કે અન્ય સભ્યોને (સિવાય કે પોતાની જાતને) પ્રતિબંધિત કે બિનપ્રતિબંધિત નથી કરી શકતા.

પ્રતિબંધિત સભ્યો તેમની ધ્યાનસૂચિ જોઈ શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે, તેવી જ રીતે પોતાનું ચર્ચાનું પાનામાં પણ ફેરફાર કરી શકે છે અને/અથવા Special:EmailUser (ફક્ત નોંધાયેલ ખાતાં માટે) વાપરીને ઈ-મેલ પણ મોકલી શકે છે સિવાય કે વિશેષ રૂપે નામંજૂર કરેલ હોય. પ્રબંધકો, વૈશ્વિક પ્રબંધકો અને કારભારીઓ (|ન નોંધાયેલ અથવા કે પ્રવેશ કરેલ) સભ્યોને પ્રતિબંધિત કરી શકે છે.

પ્રતિબંધ નીતિ

વિકિડેટાની અવરોધિત કરવાની નીતિ મુજબ, એવા ઘણા કારણો છે કે જે સંપાદક અવરોધિત થઈ શકે છે, અંતર્ગત સિદ્ધાંત પ્રોજેક્ટમાં ભંગાણ અટકાવવાનું છે.