Wikidata:Main Page/Welcome/gu

This page is a translated version of the page Wikidata:Main Page/Welcome and the translation is 100% complete.

વિકિડેટા મફત અને ખુલ્લા જ્ઞાનનો પાયો છે જે માનવ અને મશીનો બંને દ્વારા વાંચી અને સંપાદિત કરી શકાય છે.

વિકિડેટા વિકિપીડિયા, વિકિવોયેજ, વિકિસ્રોત અને અન્ય સહિતની તેની વિકિમીડિયા સંબંધી પ્રોજેક્ટ્સના સંરચિત માહિતી માટેના કેન્દ્રીય સંગ્રહ તરીકે કાર્ય કરે છે.

વિકિડેટા વિકિમીડિયા પ્રોજેક્ટ્સ સિવાય અન્ય ઘણી સાઇટ્સ અને સેવાઓને પણ ટેકો પૂરો પાડે છે! જોડાયેલ માહિતી વેબ પર available under a free license, પ્રમાણભૂત બંધારણોની મદદથી નિકાસેલ, અને તે અન્ય ખુલ્લા માહિતી સમૂહો સાથે જોડાયેલી હોઈ શકે છે વિકિડેટા ની સામગ્રી છે.