વિકિડેટા:પ્રતિબંધ નીતિ
This page documents a Wikidata policy. It is a widely accepted standard that all editors should normally follow. All changes made to it (except for minor edits such as fixing typos) should reflect consensus. When in doubt, discuss your idea on the project chat. |
આ પાનું વિકિડેટાની પ્રતિબંધ નીતિ ધરાવે છે. કોઈ સભ્ય ખાતાં કે IP સરનામાં પર પ્રતિબંધ મૂકાવાથી તે સભ્ય ખાતાં કે IP સરનામાંની વિકિડેટા પર ફેરફાર કરવાની ક્ષમતા જ્યાં સુધી પ્રતિબંધ સક્રિય હોય ત્યાં સુધી નિષ્ક્રિય થઈ જશે. કોઈ સભ્ય ખાતું અથવા IP સરનામું જ્યારે પ્રતિબંધ હેઠળ હોય ત્યારે તેને પ્રતિબંધિત સભ્ય કહે છે.
પ્રબંધક સભ્ય ખાતાં કે IP સરનામાં પર પ્રતિબંધ મૂકી શકે છે.
- સ્થાનિક દુરુપયોગની પેટર્ન જ્યાં સ્થાપિત થાય ત્યાં સ્થાનિક દુરુપયોગ અટકાવવા માટે. સ્થાનિક દુરુપયોગમાં આ બધું આવે છે, પરંતુ તેના પૂરતું સીમિત નથી:
- એક કરતાં વધુ ખાતાંનો અયોગ્ય ઉપયોગ
- જ્યારે ચર્ચાનાં પાનાં પર ઓછામાં ઓછી એક અઠવાડિયાની ચર્ચા પછી કોઈ સભ્ય અથવા IP સરનામાંને પ્રતિબંધિત કરવા માટે પ્રબંધકોના સૂચના પટ પર સર્વસંમતિ સધાય જાય.
- સભ્ય કે સરનામાંને ફક્ત અન્ય પ્રકલ્પ પરના વર્તન કે કાર્યવાહીના આધારે જ પ્રતિબંધિત ન કરી શકાય. જોકે, કોઈ ખાતું આંતર-વિકિ અથવા કોઈ એક પ્રકલ્પ પરનાં દુરુપયોગનાં ચિહ્ન, વિકિડેટા પર સતત બતાવે, તો તેને સ્થાનિક દુરુપયોગની પેટર્ન સિવાય અહીં પ્રતિબંધિત કરી શકાય.
જ્યારે ભાંગફોડિયા સભ્યોને ચેતવણી આપવા અને માહિતીગાર કરવા સંપાદકોને સભ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રબંધક માટે પ્રતિબંધ મૂકવા ચેતવણી કોઈ પણ હિસાબે જરૂરી નથી. પ્રબંધકો બહુભાષીય ઢાંચાનો ઉપયોગ પ્રતિબંધિત સભ્યને તેના {{Block}}
ની જાણ કરવા કરી શકે છે પણ તે જરૂરી નથી.
જો કોઈ પ્રતિબંધ અથવા બિનપ્રતિબંધ વિવાદાસ્પદ હોય, ત્યારે પરિસ્થિતિ જેમ હતી તેમ કરી દેવી અને પ્રબંધકોના સૂચના પટ પર ક્યા પગલાં લેવા તેની ચર્ચા શરૂ કરવી.
- Repeated or egregious violations of the living persons policy
The block should not be extended to any authorized bot account operated by a blocked user if and only if the blocked account meets all of the criteria below:
- The main user account is not indefinitely blocked.
- The bot account is only conducting authorized tasks.
- The reasons for the block are not related to the bot tasks.
- અનેક ખાતાંનો અયોગ્ય વપરાશ
જો કોઈપણ મૂકાયેલ અથવા હટાવેલ પ્રતિબંધ વિવાદાસ્પદ બને તો વિવાદ પહેલાંની સ્થિતિ પૂર્વવત કરવી અને પ્રબંધકોના સૂચનાપટ પર આગળ શું કાર્યવાહી કરવી તે વિષે ચર્ચાની શરૂઆત કરવી.
Requesting a block
Users may request the blocking of an account or IP address for any of the above reasons at Wikidata:Administrators' noticeboard.